તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીનું સોલ્ટ મેમોરિયલ હવે દર ‘મંગળવારે’ બંધ રહેશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંડીના નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલને હવે દર મંગળવારે બંધ રાખવામાં આવશે. અગાઉ સોમવારે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, જે બદલવામાં આવ્યો છે. ગત 30મી જાન્યુઆરીનાં રોજ વડાપ્રધાને દાંડીમાં તૈયાર થયેલ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખુલ્લું મુક્યા બાદ બીજા જ દિવસથી હજારો પ્રવાસીઓ આ મેમોરિયલને જોવા આવી રહ્યાં છે. મેમોરિયલને મેન્ટેનન્સ માટે એક દિવસ બંધ રાખવું જરૂરી હોય અગાઉ ટુરીઝમ વિભાગે સોમવારે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણય સંદર્ભે ‘દિવ્ય ભાસ્કર’ માં 10 મી ફેબ્રુઆરી રોજ એક અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. જેમાં જણાવાયું હતું કે હીરા નગરી નવસારીમાં હીરાના કારખાનાં સોમવારે બંધ રહે છે તથા જીઆઇડીસીમાં પણ એકમો સોમવારે બંધ રહે છે. જેથી અહીંના કામદારો દાંડી મેમોરિયલ સોમવારે બંધ રખાય ...અનુસંધાન પાના નં. 2

10 મીએ ‘ભાસ્કર’ માં પ્રસિધ્ધ થયેલ અહેવાલ.

 ઇમ્પેક્ટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો