તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાલયના લાભાર્થે કવિ સંમેલન યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | વિજલપોરમાં માં શૈક્ષણિક સંસ્થા વિદ્યાધામ વિદ્યાલયનું પ્રદીપ પાંડે તથા મિત્રો શાળાનું સંચાલન કરી રહ્યા છે. શાળાના લાભાર્થે 13મીને શનિવારે રાત્રે 8.30 કલાકે ટાટા હોલમાં હિંદી કવિ સંમેલનનું આયોજન કરાયું છે. સંમેલનમાં કવિ વાહેગુરૂ ભાટીયા, મનોજ મદ્રાસી, સંચાલક ડો. રાજબુંદેલી, કવિ કુલદીપ રંગીલા તેમજ કાનપુરના કવિયત્રી ડો. લતા સ્વરાંજલી ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...