તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંગણ-રાયબોર ગામના લોકોએ સંયુક્ત શ્રાદ્ધ કર્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના વાંગણ-રાયબોર ગામના લોકોએ સંયુક્ત શ્રાદ્ધનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રતિવર્ષની જેમ 16 દિવસના શ્રાદ્ધની મહિમા સાથે શ્રાદ્ધ તર્પણમાં અંદાજિત 101 લોકો સહભાગી થયા હતા. તર્પણ વિધિ સંજય મહારાજે કરાવી હતી. રાયબોર વાંગણના લોકો 40 વર્ષથી સામૂહિક શ્રાદ્ધ કરી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...