• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari News The Operation Of The Purana Runs For One Month The Cleaning Of The Bronze Is Handled The Problem Will Be Overcome 065034

પુરાણની કામગીરી એક મહિનાથી ચાલે છે કાંસની સફાઈ હાથ ધરાઈ છે, સમસ્યા દૂર થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુરાણની કામગીરી એક મહિનાથી ચાલે છે કાંસની સફાઈ હાથ ધરાઈ છે, સમસ્યા દૂર થશે
ખાનગી જગ્યામાં પુરાણની કામગીરી છેલ્લા 1 માસથી ચાલી રહી છે. તેની માટી કુદરતી કાંસમાં પુરાઈ જતાં ગટરીયું પાણી પૂર્ણા નદી તરફ જતા અટક્યું હતું. હાલમાં નવસારી પાલિકા દ્વારા ચોમાસામાં પાણી ન ભરાય તે માટે કુદરતી કાંસની સફાઈ હાથ ધરાઈ છે. રાજુ ગુપ્તા, ચીફ એન્જિનિયર, નવસારી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...