તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તીઘરા નવી વસાહતનો વૃદ્ધ ગુમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના તીઘરા નવી વસાહત ખાતે રહેતા નાનાભાઈ સૂપડુ દેવરાજ (ઉ.વ. 6) ગત 8મી નવેમ્બરે વડોદરા ખાતે અંગત કામ અર્થે ગયા હતા. પરંતુ ત્યાંથી તેઓ ક્યાં ચાલ્યા ગયા તેની કોઇને ખબર ન હતી. જ્યાંથી પરત આવતી વેળાએ સુરતનાં ઉત્રાણ રેલ્વે સ્ટેશન પર ઉતરી પડ્યા હતા. તેમની શોધખોળ કરવા છતાં પરિવારજનોને તેઓ મળી ન આવતા આખરે ગુમ થયાની જાણ રેલવે પોલીસ મથકે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...