તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયઘોષ થિયેટર દ્વારા સમાજને અરીસો બતાવતું નાટક ભજવાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | નવસારીના ટાટાહોલ ખાતે જયઘોષ થીયેટર અને ભટ્ટ એકેડમી દ્વારા તાલીમાર્થી વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના જીવન આધારિત નાટક સામાપોરના સુખાભાઇ અને કિન્નરોના જીવન આધારિત સિક્કાની ત્રીજી બાજુ નાટક ભજવાયા હતા. મહાત્મા ગાંધીના જીવન આધારિત સામાપોરના સુખાભાઇ નામક નાટક 30 જેટલા બાળ કલાકારો દ્વારા ભજવાયું હતું. તો બીજી બાજુ સમાજને અરીસો બતાવતું નાટક સિક્કાની ત્રીજી બાજુએ પ્રેક્ષકોના મનમાં અલગ પ્રભાવ પાડ્યો હતો. વ્યંઢળ સમાજ માટે ભજવાયેલા નાટકને નિહાળવા માટે નવસારી વ્યંઢળ સમાજના પ્રકૃતિ માસીએ ભીની આંખે લાગણીશીલ થઇને જણાવ્યું કે આ નાટક અમારા જીવનની તાસીર રજુ કરે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો