તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇટાળવામાં મન કી બાતનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ જમાલપોર, તીઘરા અને ઇટાળવા ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે રાધેશ્યામ સોસાયટીના હોલમાં આયોજન કરેલ આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભૂરાભાઈ શાહ, ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા, નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, મહામંત્રી રાકેશભાઈ પટેલ, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ ચંચલબેન પટેલ તથા તાલુકા પંચાયત સભ્ય દિવ્યાબેન દેસાઈ, જમાલપોર શક્તિકેન્દ્રના પ્રમુખ મેહુલભાઈ મહેતા તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી સક્રિય કાર્યકર્તા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના આયોજન માટે રાધેશ્યામ સોસાયટીના પ્રમુખ તથા એમની ટીમનો સહકાર મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો