તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં શિયાળાની છેલ્લી ઇનિંગ, બે દિવસથી કાતિલ ઠંડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | નવસારી જિલામાં હોળીનાં પર્વ બાદ ગરમીનું આગમન થતું હોય છે પણ છેલ્લા બે દિવસો દરમ્યાન તાપમાનનો પારો ગગડ્યો હતો અને સવારે ઠડી અને આખો દિવસ ઉતર પશ્ચિમ દિશાએથી વાતા ઠંડા પવનોને લીધે ગરમીથી રાહત મળી હતી. આજે મહતમ તાપમાન ૩૦ ડીગ્રી તો લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું અને સવારે ભેજનું પ્રમાણ 85 ટકા રહ્યું હતું.જેમાં ચાર દિવસનું તાપમાન જોવા જઈએ તો 10 માર્ચનાં રોજ લઘુતમ તાપમાન 19 ડીગ્રી, 11માર્ચનાં રોજ 19.7 તા.12 માર્ચનાં રોજ 16.2 ડીગ્રી અને 13 માર્ચનાં રોજ 12.5 ડીગ્રી લઘુતમ નોંધાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો