તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી રાણાભાઠા બસના ચાલકેે વિદ્યાર્થીનો ફોન મળતાં પરત કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીં એસ.ટી.ડેપો ખાતે છેલ્લાં 22 વર્ષથી કાળુભાઇ પટેલ ડ્રાઇવર તરીકે અને યુનિયનનાં પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યાં છે. તેઓ નવસારી ડેપોથી રાણાભાઠા જતી બસ નં.જીજે.18.વાય.3764 માં ડ્રાઇવર તરીકે આજે સવારથી જ ડ્યુટી પર હાજર થયા હતાં. આજરોજ રાણાભાઠા ગયા બાદ બસ લઇ ડેપો પર પરત આવ્યા હતાં. ત્યારે બસમાં ફોનની રીંગ વાગી અને કાળુભાઇએ જોયુ તો સ્માર્ટ ફોન હતો. ફોન ઉપાડતા કાળુભાઇએ જણાવ્યું કે ફોન નવસારી ડેપો ખાતે અમારી બસમાં છે. ફોન ચીજગામનાં ધૃવપટેલ નામનાં વિદ્યાર્થીનો હતો. કાળુભાઇએ આ ફોન ડેપો મેનેજર વિપુલ રાવલની હાજરીમાં મુળ માલિક ધૃવ પટેલને પરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો