તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ વીર જવાનો માટે બાળકોએ ફાળો ઉઘરાવ્યો અને શ્રદ્ધાંજલિ આપી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા નગરમાં આવેલ આંબાવાડી ફળિયાના બાળકો દ્વારા પુલવામાં આતંકી હુમલામાં શહિદ થયેલા વીર જવાનો માટે ગામમાંથી ફાળો ઉઘરાવ્યો હતો. બાળકોના ગૃપમાં અભય, મંથન, ઝીલ, હેમેશ, પાર્થ, શિવ, વિવેક, ઉદયનાઓએ વાંસદા ગામમાંથી શહિદો માટે કુલ રૂ.18,500 જેટલા ભેગા કર્યા હતાં અને શહિદોના ફંડમાં જમા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જલાલપોર તાલુકાના ખરસાડ ગામના ગ્રામજનો દ્વારા પુલવામા આતંકી હુમલામાં શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલી અપાઈ હતી. ગણદેવીના ખાપરીયા ગામે પુલવામાં શહીદ થયેલા 44 જવાનો માટે એક કેન્ડલ માર્ચ નીકળી હતી અને બાદમાં બે મિનિટનું મૌન રાખી શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો