નવસારી પાલિકાના કંપાઉન્ડમાં પાર્કિંગ બંધ છતાં બોર્ડ યથાવત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પાલિકા કંપાઉન્ડમાં વાહનો પાર્કિગ થતા હતા. જેમાં પાલિકામાં ન આવનાર પણ વાહન પાર્ક કરી જતા હતા અને ભારે મુશ્કેલી સર્જાતી હતી. જેને લઈને આમજનતા માટે પાલિકાના પાછળના ભાગે પાર્કિંગ કરાયું છે. મુલાકાતીઓને કંપાઉન્ડમાં વાહન પાર્ક મનાઈ ફરમાવાયા છતાં હજુ કંપાઉન્ડમાં ‘મુલાકાતીઓનું પાર્કિંગ ટુવ્હિલર’નું બોર્ડ જોવા મળે છે, જે વિરોધાભાસ બતાવે છે.

અન્ય સમાચારો પણ છે...