તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાલા ગામે યુવકે એકતરફી પ્રેમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી તાલુકાના થાલા ગૌચરણ ફળિયા ખાતે રહેતી સંધ્યાબેન હળપતિ શનિવારે રોજિંદા કામેથી રાત્રે ઘરે આવી હતી. તેણે બાળકો અંગે તેની માતાને પૂછતા સુઈ ગયા હોવાનું તેમજ વિમલ જમીને ગામમાં ફરવા ગયો હોવાનુ જણાવ્યું હતું. સંધ્યાબેન પુત્ર વિમલ હળપતિની શોધખોળ કરી હતી. શોધખોળ કરવા છતાં તે ન મળતા અંતે સંધ્યાબેન ઘરે સુઈ ગયા હતા. રવિવારે ગામમાં લીમડાના વૃક્ષ સાથે દોરી બાંધી ફાંસો ખાઈને વિમલે જીવન ટુંકાવી લીધુ હતુ. વિમલ યુવતિ સાથે એકતરફી પ્રેમ હોય જે પ્રેમસંબંધમાં નાપાસ થતા અંતે હારી ગયેલા વિમલે આ પગલુભર્યુ હોવાની શંકા વ્યકત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો