સોમનાથ શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી| દેસરા નિવાસી દાતા ચંદુભાઈ પુનાભાઈ પટેલ તથા દેવનારાયણ પરિવાર, હેમુભાઈ તેમજ માલવણ નિવાસી જીતેભાઈ ઝીણાભાઈ પુટેલ તરફથી બીલીમોરાની સોમનાથ પ્રાથમિક શાળામાં તમામ બાળકોને નવા ગણવેશ આપવામાં આવ્યા હતા. જેને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી. શાળા પરિવારે તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...