તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા નવયુગ ઈંગ્લીશ સ્કૂલમાં સ્પોર્ટસ ડે ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા : વાંસદા નવયુગ ઈંગ્લીશ સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટસ ડે યોજાયો હતો. મુખ્ય મહેમાન જયેન્દ્રસિંહ રાઠોડ (RFO)નું સન્માન સ્કૂલના ટ્રસ્ટી સિદ્ધેશકુમાર ભટેવરાએ કર્યું હતું. ખાસ મહેમાન દીપકભાઈ શાહનું સન્માન આચાર્ય કુંજલ પરમારે અને વેદવંતીબેન પટેલનું સન્માન આચાર્ય સોનલબેન પરમારે કર્યું હતું. સ્પોર્ટસ ડે નર્સરીથી ધો-12 સુધીના વિદ્યાર્થીઓ વર્ગ પ્રમાણે રમતોમાં વિજેતા થઇને ફાઇનલમાં આવ્યા હતા. કબડ્ડી, વોલીબોલ, સ્લો સાઇકલ, ગોળાફેંક વિવિધ રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનો, ટ્રસ્ટીઓ, આચાર્ય દ્વારા ટ્રોફી તથા સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો