તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર જે.જે. પ્રા.શાળામાં ગાંધી સાર્ધ શતાબ્દી નિમિત્તે અભિનવ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નસારીની સર જે.જે. પ્રાથમિક શાળા (ગુ.મા.)માં ગાંધી સાર્ધ શતાબ્દી નિમિત્તે સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયના મહાત્માની મહાસ્પર્ધા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આચાર્યા કડોદવાલાના માર્ગદર્શન હેઠળ શાળાની શિક્ષિકા બહેનોએ એક અભિનવ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં આશ્રમની ઝૂપડીમાં બાપુ ચરખો-રેટિંયો કાંતતા અને કસ્તુરબા ચોખા વણતા દૃશ્ય ખડુ કર્યું હતું. આ સાથે બાપુને વહાલા ત્રણ વાંદરાની પ્રતિકૃતિ સાથે બાળકોએ ગીત રજૂ કર્યું હતું. વળી દાંડીકૂચ-મીઠા સત્યાગ્રહનું દૃશ્ય પણ વિદ્યાર્થીઓએ રજૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો