તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિનિયર સીટીઝનો વિવિધ રમતોમાં ભાગ લઇ શકશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા જિલ્લાકક્ષાની સિનિયર સીટીઝન 60 વર્ષથી ઉપરની વય ધરાવતા ભાઇઓ-બહેનો માટે સ્પર્ધાના આયોજન તેમજ વિકલાંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન થયું છે. સ્પર્ધકો તથા રમત મંડળોએ તા.9.1.2019 સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સી બ્લોક, બીજા માળે, જિલ્લા સેવા સદન, જૂનાથાણા, પરથી લેવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...