તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળ સુરક્ષા અંગે આગેવાનો સાથે સેમિનાર યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ ઓમપ્રકાશ અગ્રવાલ, શોભનાબેન દેસાઇ, રેણુકાબેન ચોક્સીએ ઉપસ્થિત રહી આગેવાનોને બાળ સુરક્ષા વિષયે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે 18 વર્ષથી નાના બાળકોના અધિકારોનું હનન, અનાથ, નિરાધાર, તરછોડાયેલા મુશ્કેલીમાં મુકાયેલા બાળકોના કાળજી અને રક્ષણ માટે બાળ સુરક્ષા એકમ કાર્યરત પહેલો માળ, જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી, જુનાથાણા, નવસારી રૂબરૂ અથવા ફોન નં (02637) 281440 પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો