તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારણલાલા કોલેજમાં વિજ્ઞાન-ગણિત દિન ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | નવસારીની નારણલાલા કોલેજમાં તાલીમાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાયએ હેતુથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા કાવ્યપઠન, અભિનય ગીત, સી. વી. રામનના જીવનકવનનો વિડિયો, વ્યક્તવ્ય, વિજ્ઞાનનાં પ્રયોગો, ઐષધીય વનસ્પતિની માહિતી અને નાટક રજૂ કરાયા હતા. ચેરમેન મહેશભાઇ કંસારા, ડાયરેક્ટર દિનુભાઇ નાયક, અને ઇન્ચાર્જ આચાર્ય ડો. અંજલિબેન નાયકે અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો