તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદામાં લેવી સત્યાગ્રહના પ્રણેતા અનુપસિંહ સોલંકીનું સન્માન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારો અને ગાંધી મૂલ્યોના જતન, ગાંધીજીના કાર્યોને લોકભોગ્ય બનાવવા સાથે ભાવી પેઢીને પ્રેરણા મળી રહે એવા આશયથી વલસાડ નવસારી ડાંગ તથા સેલવાસ તથા દમણ વિસ્તારમાં પ્રતિવર્ષ યોજાતા ગાંધીમેળાનું આયોજન વાંસદાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા તા. 22 થી 25 ફેબ્રુઆરી દરમિયાન થતાં ગ્રામજનોએ ગાંધીમેળાની મુલાકાત લઇ ઐતિહાસિક કાર્યમાં સહભાગી બન્યા છે.

2019નું વર્ષ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીનું વર્ષ અને 70મા ગાંધીમેળાનું આયોજન વાંસદા ખાતે થતાં ગાંધીમેળાના ત્રીજા દિવસે ખેડૂત સંમેલનમાં ખેડૂતોની દશા અને દિશા પુસ્તિકા વિમોચક જયંતીભાઈ પટેલ ખેડૂતોની દશા અને દિશા ઉપર પ્રેરણાદાયક પ્રવચન કરી ખાતરના ઉપયોગ બજારમાં માંગ પુરવઠા ખેડૂતોની પ્રતિબદ્ધતા,સરકારની નીતિ,ખાંડના બજાર ભાવ સ્ટોક વગેરે ઉપર પ્રેરણાદાયક પ્રવચન રજુ કર્યું હતું. ...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો