તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાનકુવા ગ્લોબલ ઈન્ટ. સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | રાનકુવા ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ શાળાએ 6 વર્ષના ટૂંકાગાળામાં ઉંચી સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકી છે. શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીના કૌશલ્યને ખીલવવા માટે તેમની કલાના પ્રોત્સાહન પુરું પાડવા માટે ઈત્તર પ્રવૃત્તિનું આયોજન કરે છે. જેના ભાગરૂપે રાનકુવા તેમજ વાલીઓને તેમજ શાળાના સમગ્ર બાળકના પર્ફોમન્સને ખીલવવા શાળા ગ્રાઉન્ડ પર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાનકુવા તેમજ આજુબાજુ ગામના સરપંચો, સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. શાળાના પ્રમુખ જયેશસિંહ પરમારે ટૂંકાગાળામાં જે પ્રગતિ કરી છે તેના મુખ્ય ધ્યેય શાળાના સંચાલક મંડળ અને શાળાની કાર્ય કરવાની અલગ પદ્ધતિથી વિદ્યાર્થીને કેન્દ્રસ્થાને રાખી કાર્ય કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો