તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં માહ્યાવંશી રાજપૂત સમાજ દ્વારા રામનવમી ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં ટાટા બોઝસ સ્કૂલ સામે આવેલા માહ્યાવંશી રાજપૂત રામ મંદિર ટ્રસ્ટના સથવારે ચાર વર્ષથી રામ નવમી ઉજવવામાં આવે છે. આ વરસે પણ 13મી એપ્રિલ શનિવારે રામનવમી ઉજવાશે. સવારે 9 વાગ્યે યજ્ઞ પૂજા બપોરે રામ જન્મોત્સવ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 8 વાગ્યે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવમાં ભાગ લેવા પ્રમુખ દિનેશ રાઠોડ તથા હોદ્દેદારોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...