તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

\"ભારત કે મન કી બાત મોદી કે સાથ’ રથનું વાંસદામાં પ્રસ્થાન કરાવાયું, હવે દિલ્હી જશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત કે મન કી બાત મોદી કે સાથ’ રથનું વાંસદા તાલુકાનાં ખાટાઆંબાથી પ્રસ્થાન થયું હતું. આ રથમાં 5 વર્ષ મોદી સરકાર દ્વારા કરેલ કાર્યોની ઝાંખી એલઇડી સ્ક્રીન પર બતાવામાં આવી રહી છે. ત્યારબાદ એક પેટીમાં તાલુકાના વિસ્તારોમાંથી સૂચનો લઈ રથ પરત દિલ્હી જશે. આ પ્રસંગે રથના ઇન્ચાર્જ શિવેન્દ્રસિંહ સોલંકી, મહેશ ગામીત, રાકેશ શર્મા તથા મણીભાઈ, સુરેશભાઈ અને ગામ લોકોએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો