તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં સાર્વજનિક આયુર્વેદિક દવાખાનાનો આરંભ કરાયાે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | શ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટી પ્રેરિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ હેલ્થકેર ટ્રસ્ટ સંચાલિત સાર્વજનિક આયુર્વેદિક દવાખાનાનો નવસારી ખાતે ચીમનાબાઇ રોડ સ્થિત શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમમાં શુભારંભ
કરાવવામાં આવ્યો.

આ દવાખાનામાં સોમવારથી શુક્રવાર સુધીના દિવસોમાં બપોરે 3.00 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી મુંબઇના આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર રમણભાઇ મિસ્ત્રી દ્વારા સેવા આપવામાં આવશે. શ્રી પ્રજાપતિ વિદ્યા આશ્રમના પ્રમુખ દિનેશભાઇ મિસ્ત્રી તથા ટ્રસ્ટીઓએ જાહેર જનતાને આયુર્વેદ દવાખાનાનો લાભ લેવા જણાવાયું છે. આ સાથે જ જૂના હઠીલા રોગોની પણ આયુર્વેદિક દવાઓ રાહત દરે આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો