તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંડિત મંગેશ મહારાજ કદમનું વક્તવ્ય યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા 1લી માર્ચ શુક્રવારે રાત્રે 8.30 વાગ્યે સેમિનાર હોલ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, સ્વપ્નલોક, ખાતે NMA TALK શૃંખલા અંતર્ગત કિર્તનકાર અને વક્તા પંડિત મંગેશ મહારાજ કદમ દ્વારા લિડરશીપ સ્કીલ્સ ફ્રોમ ભગવદ ગીતા વિષય ઉપર એક વક્તવ્ય આયોજિત કરાયું છે. અંગ્રેજી, ઈતિહાસ અને સંગીતના વિષય સાથે એમએ થયેલા પંડિતજી અખિલ ભારતીય ગાંધર્વ સંગીત વિદ્યાલય સાથે પરિક્ષક-નિરીક્ષક તરીકેનો નાતો પણ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો