તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઓધવ જયોતનું સ્વાગત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | જખૌના ઓધવધાન નુંધાતડ અને ભુજથી એક અખંડ જયોત જે વલસાડ ના ઉમરગામ ખાતે નિર્માણ પામી રહેલા ઓધવરામ મંદિર ખાતે લાવવામાં આવી હતી. જે અખંડ ઓધવ જયોત 800 કિલોમીટરનું અંતર કાપી ચીખલી ખાતે આવી પહોંચતા ચીખલીના કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા આ ઓધવ જયોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છી ભાનુશાલી સમાજના આગેવાનો યુવાનો અને મહિલા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીજેના તાલે ગરબે પણ ઉપસ્થિત લોકો ઘુમ્યા હતા. આ સાથે જ પ્રસાદનુ આયોજન પણ કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓધવ જયોતથી ઉમરગામ ખાતે નિર્માણ પામેલ ઓધવરામબાપાના મંદિર ખાતે મુકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો