તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંબાબારી અને મહુવાસ વિદ્યાલયનો NSS કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા | મહુવાસ ગામે વન વિદ્યાલય આંબાબારી અને સત્ય સાંઈ એલ. એમ.વિદ્યાલય મહુવાસના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસનો એનએસએસ કેમ્પ પદમડુંગરી ગામે યોજાયો હતો. જેમાં ઉદઘાટક તરીકે હાજર રહેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાલીયાએ પર્યાવરણ બચાવો અને શ્રમની મહિમા બતાવી હતી તેમજ ઇકો ટુરિઝમના પ્રમુખ અને સરા હાઈસ્કૂલના નિવૃત આચાર્ય પ્રવિણભાઈએ એનએસએસમાં શ્રમ અને સફાઈ કાર્ય કરવાની માહિતી આપી હતી. વન વિદ્યાલય આંબાબારીના આચાર્ય ડો. કમલેશભાઈ ઠાકોરે સૌ મહેમાનોનો આવકાર પ્રવચન અને શિબિરમાં શિસ્તની વાત કરી હતી. કેમ્પ સાઈડની સફાઈ ફૂલ છોડનું ગોડ કામ, રસ્તા બનાવવા, ચકલી બચાવો અભિયાન ચકલીના માળા બનાવી વૃક્ષો પર મુકવા તેમજ પ્લાસ્ટીક મુક્ત ભારતના અભિયાન મુજબ મંદિરોની સફાઈ અને દૂધ ઉત્પાદન સંદર્ભે ગામમાં ખેડૂતોના ઘરે ઘરે ફરીને સર્વે કરવાનું કાર્ય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો