તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીની જીનલની ફ્લોર બોલમાં સિધ્ધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાં જૂનાથાણા ખાતે રહેતા આદિવાસી પરિવારની જીનલ સંતોષ હળપતિએ તાજેતરમાં છત્તીસગઢ ખાતે રાજનંદી ગામ ખાતે યોજાયેલ 64મી સ્કુલ ગેમ્સ ફેડરેશન યોજીત ફ્લોર બોલ ગર્લ્સ (અંડર-17) માં ભાગ લીધો હતો અને સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતાં ફેડરેશન દ્વારા યોગ્યતાનું પ્રમાણપત્ર એનાયત કર્યુ હતું. જીનલને કોચિંગ ફરેદૂન મિર્ઝા ટાટા હાઇસ્કુલ દ્વારા અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...