તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી તપોવન સંસ્કારધામ ખાતે ક્રિસમસ શિબિર સંપન્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | તપોવન સંસ્કારધામ નવસારી મધ્યે 25મીથી 31મી ડિસેમ્બર દરમિયાન ક્રિસમસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 3થી 8 સુધીની ઉમરના બાળકોએ જીવન ઘડતર પ્રાપ્ત કર્યું હતું. આ શિબિરમાં સુરત, મુંબઈ, નંદુરબાર, બેંગ્લોર, મદુરાઈ વગિરે વિવિધ સ્થળોએથી બાળકો જ્ઞાન પ્રાપ્ત કરવા આવી પહોંચ્યા હતા. ગમ્મત સાથે જ્ઞાન આપતી આ શિબિરમાં પ્રભુભક્તિ, આર્ટ ઓફ લિવિંગ, વિવિધ સ્પોર્ટસ, ધાર્મિક જ્ઞાન ઉપરાંત સ્ટેજ પ્રોગ્રામનો સમાવેશ કરાયો હતો. સમગ્ર શિબિર પૂ. મુનિ અનંતસુંદરવિજય મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...