તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી એસ.એસ. અગ્રવાલ પબ્લિક સ્કૂલની અંગ્રેજી વિષયના જ્ઞાતા વી.સી. ખત્રીએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી એસ.એસ. અગ્રવાલ પબ્લિક સ્કૂલની અંગ્રેજી વિષયના જ્ઞાતા વી.સી. ખત્રીએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોને આજના સમયમાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ અને ભાષામાં વ્યાકરણનું મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં અનુવાદ કરતા શીખવ્યું હતું. આ પ્રસંગે તેમનું શાળા પરિવાર દ્વારા સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો