તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીને નહેરનું પાણી વહેલું મળતાં પાલિકાને ‘હાશ’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખરે બે મહિના બાદ નહેરનું પાણી નવસારીના તળાવમાં ઠલવાતા પાણીની સમસ્યા સામે ઝઝુમતી પાલિકાને ‘હાશ’ થઇ છે.

ઉકાઇ-કાકરાપાર ડેમ ગત ચોમાસામાં વરસાદનાં પાણીથી પૂરતો ન કરાતા અહીંની નવસારી પાલિકાને પણ નહેરનું પાણી ઓછું મળી રહ્યું છે જેના કારણે પાણીનો કાપ મુકાયો છે અને દરરોજ બે ટાઇપની જગ્યાએ ઘણા સમયથી એક જ ટાઇમ પાલિકા પાણી શહેરીજનોને આપી રહી છે. નહેરના પાણીનું રોટેશન છેલ્લે 24 ડિસેમ્બરે નવસારીને મળ્યા બાદ મળ્યું ન હતું, જેને લઇને નવસારીનાં બંને તળાવ દૂધિયાતળાવ અને દેસાઇ તળાવ ખાલી થવા આવ્યા હતાં. પાલિકાને નાછૂટકે હાંસાપોરના તળાવનું પાણી લેવું પડ્યું હતું. નિર્ધારિત રોટેશન મુજબ નવસારીના તળાવમાં નહેરનું પાણી પાંચની માર્ચે આવનાર હતું જો આ તારીખે પાણી આવે તો મુશ્કેલી વધવાની શક્યતા હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો