તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જિલ્લા કોળી પટેલ સમાજનું સંમેલન મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લા કોળી પટેલ સમાજનું સંમેલન 14મી એપ્રિલને રવિવારે સાંજે 4 કલાકે નૂતન સોસાયટી, દુધિયા તળાવ પાસે નવસારી ખાતે આવેલા કોળી પટેલ સમાજના પાર્ટી પ્લોટ ઉપર મળશે. આ સંમેલન આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે મળશે. સંમેલનમાં બિનપક્ષીય રીતે ચર્ચાવિચારણા થશે. સમાજહિતને પ્રાધાન્ય આપી મિત્ર મંડળ સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...