તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારણલાલા MBA કોલેજનો દ. ગુજરાતમાં પ્લેસમેન્ટ ક્ષેત્રે સારો દેખાવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નારણલાલા એમબીએ કોલેજ નવસારી વિદ્યાર્થીઓના કવોલિટી પ્લેસમેન્ટ માટે સતત કાર્યરત છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષ દરમિયાન 15 ફેબ્રુઆરી સુધીમાં કુલ 34થી પણ વધારે નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો. જેના પરિણામે 98 ટકા વિદ્યાર્થીઓનું સફલ પ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે તથા વિદ્યાર્થીઓને સૌથી વધુ વાર્ષિક પેકેજ રૂ. 6,15,100 તથા સરેરાશ પેકેજ રૂ. 3,13,144 ઓફર થયું છે. ચેરમેન મહેશ કંસારા અને નારણલાલા ડાયરેકટર ડો. ચેતનકુમાર લાડ અને સંસ્થાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો