નવસારીમાં મલ્ટી ઈન્ડોર ગેમ ચેમ્પિયનશીપ યોજાશે

Navsari News - multi indoor game championship will be held in navsari 081540

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:15 AM IST
નવસારી | નવસારી નગરપાલિકા સંચાલિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય રમતગમત સંકુલ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે તૃતીય ઈન્ડોર મલ્ટી ગેમ જેવી કે બેડમિન્ટન, ટેબલટેનિસ, ચેસ, યોગા, ટેકવોન્ડો જેવી રમતની સ્પર્ધામાં 25મી ડિસેમ્બર બુધવારે યોજવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા માંગતા ખેલાડીઓએ સ્પોર્ટસ કોમ્પલેક્સ લુન્સીકૂઈ નવસારી, સ્વામી વિવેકાનંદ તરણકુંડ-જીમ અને નવસારી પાલિકાની બારનીશી શાખા પરથી ફોર્મ લેવા જણાવાયું છે. ફોર્મ સ્પોર્ટસ કોમ્પલેક્સ લુન્સીકૂઈ નવસારી ખાતે 23મી ડિસેમ્બર સુધીમાં જમા કરાવવાના રહેશે.

X
Navsari News - multi indoor game championship will be held in navsari 081540

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી