તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારણ લાલા કોલેજમાં માતૃભાષા દિવસ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | મોહનલાલ હરકિશનદાસ કંસારા કેળવણી ટ્રસ્ટ સંચાલિત નારણલાલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન નવસારીમાં તાલીમાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે સન્માન અને ગૌરવ વધે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા કાવ્યપઠન, ઉખાણા, ફટાણા, લોકગીત, વક્તવ્ય, ભવાઈ અને એકપાત્રીય અભિનય રજૂ કરાયા હતા. આ પ્રસંગે બિરદાવતા ચેરમેન મહેશભાઈ કંસારા, ડાયરેકટર ડો. દિનુભાઈ નાયક અને ઈનચાર્જ આચાર્ય ડો. અંજલીબેન નાયકે અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો