તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા પ્રકરણે નવસારીમાં કેન્ડલ પ્રગટાવાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસામાં થયેલ બળાત્કાર પ્રકરણે સોમવારે સાંજે નવસારી પાલિકા કચેરી નજીક મહિલા કોંગ્રેસના નેજા હેઠળ કોંગ્રેસીઓ એ કેન્ડલ પ્રગટાવી હતી અને આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી હતી. નવસારીમાં કલેકટરને આજે વિવિધ સંસ્થાઓમાં ભીલીસ્તાન ટાયગર સેનાનાં પંકજ પટેલ, એડવોકેટ પરેશ વાટવેચા, ભાવેશ પરમાર અને અગ્રણીઓએ કલેકટરને ઉદેશીને એક આવેદન પત્ર પણ સુપરત કર્યુ હતું. જેમાં ન્યાયની માગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો