તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી આવાસમાં રહેતો પરીણિત યુવાન ગુમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીનાં શાંતાદેવી રોડ ખાતે આવેલા સરકારી આવાસમાં રહેતા 45 વર્ષીય યુવાન ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેની પત્નીએ નવસારી ટાઉન પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.શાંતાદેવી ખાતે સરકારી આવાસમાં રહેતી લક્ષ્મી સુરેશભાઈ રાઠોડે નવસારી ટાઉન પોલીસ મથકે જણાવ્યું કે તેમના પતિ સુરેશ મુન્ના રાઠોડ (ઉ.વ.45) તેમની સાથે રહેતા હતા. 8મી જાન્યુઆરીએ સવારે 10.૩૦ વાગ્યે તેઓ કોઈને પણ કંઈપણ કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા હતા. મોડી રાત્રિએ પણ તેઓ ન આવતા પરિવારજનોએ તેમની સગાસંબંધી તેમજ આજુબાજુમાં તપાસ કરતા તેઓ મળી આવ્યા ન હતા. આખરે લક્ષ્મીબેન નવસારી ટાઉન પોલીસ મથકમાં પતિ સુરેશ રાઠોડ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો