તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જિલ્લામાં સભા સરઘસ બંધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.જે.રાઠોડને તેમને મળેલી સત્તાની રૂએ સમગ્ર નવસારી જિલ્લાના વિસ્તારમાં પ્રવર્તમાન સમયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તાત્કાલિક અસરથી 19મી જાન્યુઆરી સુધી સભા સરઘસ બંધી ફરમાવી છે. તે અનુસાર કોઇપણ સભા મંડળી કે સરઘસ પરવાનગી વિના કાઢી શકાશે નહીં.આ હુકમનું પાલન નહીં કરનાર કે તેવું કરવામાં મદદ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કસુર સાબિત થશે તો કેદ અને/અથવા દંડની સજાને પાત્ર થાય છે.

અન્ય સમાચારો પણ છે...