તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળ ‘વાર’ | POKમાં હવાઈ હુમલાથી દક્ષિણ ગુજરાતમાં ખુશીનો માહોલ અને દેશની વાયુ સેનાને સલામી અપાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી અને ડાંગ જિલ્લામાં વાયુસેનાએ પીઓકેમાં આતંકીઓનો ખાતમો બોલાવતા ઠેર ઠેર ફટાકડા ફોડી અને મોં મીઠુ કરાવી ઉજવણી કરાઈ હતી. સાથે સાથે જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટના પગલે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ પણ શરૂ કરાયું હતું. ઉપરાંત જિલ્લાભરમાં મહત્ત્વના સ્થળોએ પણ વાહન ચેકિંગ કરાયું હતું. ભારતીયો મીઠી નિદ્રામાં હતા ત્યારે વાયુસેનાએ પાક કબજાના કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ ઉપર બોંબમારાની કાર્યવાહી કરી હતી અને આતંકીઓને ફૂંકી માર્યા હતા. સમગ્ર દેશમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. આ વળતા હુમલાને લોકો ગૌરવની લાગણીથી અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો