વાંસદા નવયુગ સ્કૂલમાં સિંગિંગ કોમ્પિટીશન યોજાઈ

વાંસદા | વાંસદામાં આવેલી જૂની અંગ્રેજી માધ્યમની સ્કૂલ નવયુગ ઈંગ્લીશ સ્કૂલમાં સિંગીગ કોમ્પિટીશન યોજાઈ હતી. આ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 04:31 AM
Vansda News - latest vansda news 043135
વાંસદા | વાંસદામાં આવેલી જૂની અંગ્રેજી માધ્યમની સ્કૂલ નવયુગ ઈંગ્લીશ સ્કૂલમાં સિંગીગ કોમ્પિટીશન યોજાઈ હતી. આ કોમ્પિટીશનમાં સ્કૂલના નર્સરીથી ધો. 11 સુધીના બાળકોએ ભાગ લીધો હતો. વિજેતા થયેલા બાળકોને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી મિનેષભાઈ શાહ, ટ્રસ્ટી સિદ્ધેશકુમાર ભટેવરા, સલાહકાર અબ્બાસભાઈ કોન્ટ્રાકટર દ્વારા બાળકોને ઈનામ વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કોમ્પિટીશનનું એન્કરીંગ શિક્ષક વિજયભાઈ પટેલે કર્યું હતું.

X
Vansda News - latest vansda news 043135
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App