ખડકાળા પ્રા.શાળામાં નવા શિક્ષકની નિયુક્તિ

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:05 AM IST
Vansda News - latest vansda news 040539
વાંસદા | વાંસદા તાલુકાના ખડકાળા પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ હોવાથી ગ્રામજનોની વારંવાર રજૂઆતને ધ્યાનમાં લઈ ધારાસભ્ય અનંત પટેલે આ શાળા માટે જિલ્લામાં રજૂઆત કરતા આખરે નવા શિક્ષિકા તરીકે પદમાબેન પટેલની નિમણૂક કરાતા ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આ પ્રસંગે આચાર્ય ઉર્વશીબેન, સહાયક ટીચર વૃતિકા પટેલ અને હિના પટેલે વિચારો રજૂ કર્યા હતા. ગામના કલ્પેશભાઈ, મિથુનભાઈ, નટુભાઈ સહિત અનિતાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

X
Vansda News - latest vansda news 040539
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી