વડબારીમાં બ્લોક પેવિંગના કામનું ખાતમુહૂર્ત

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:05 AM IST
Vansda News - latest vansda news 040535
વાંસદા | વાંસદાના વડબારીમાં જિ. પંચાયત સદસ્ય ગ્રાંટમાંથી 3 લાખના ખર્ચે પેવર બ્લોક ફિટીંગ કરવા માટેનું ખાતમુહૂર્ત સરપંચ હિનાબેન પટેલ, ગ્રા.પં. સભ્ય રેખાબેન, ડી.પી. પટેલ, મીનાબેન, તાલુકા ભાજપ ઉપપ્રમુખ પ્રધ્યુમનસિંહ સોલંકી, ડે. સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં બ્લોક પેવિંગ માટે 50 હજાર અને વડબારી બાલ મંદિરમાં 50 હજારના બ્લોક પેવિંગ, વડબારી પ્રા.શાળામાં 1 લાખના બ્લોકપેવિંગ અને વાંસદા મોગરાવાડી ખાતે 1 લાખના બ્લોક પેવિંગના કામનું ખાતમુહૂર્ત થયુ હતુ.

X
Vansda News - latest vansda news 040535
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી