રૂપવેલ ગામે ભાજપ અનુ. જનજાતિની બેઠક યોજાઈ

વાંસદા | વાંસદા તાલુકાના રૂપવેલ મોવડી ફળિયા ખાતે સવારે 11 કલાકે ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાની બેઠક નવસારી જિલ્લાની...

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:05 AM
Vansda News - latest vansda news 040532
વાંસદા | વાંસદા તાલુકાના રૂપવેલ મોવડી ફળિયા ખાતે સવારે 11 કલાકે ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાની બેઠક નવસારી જિલ્લાની સભા પ્રમુખ ડો. પંકજ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સરપંચોની ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન યોજના, ટ્રાયબલ સબપ્લાનની વિવિધ યોજનાઓ, આરોગ્યની આયુષ્યમાન યોજના જેવી અનેક યોજનાની જાણકારી ડો. પંકજ પટેલે આપી હતી. આ સભામાં ડો. પંકજ પટેલ ઉપરાંત ઈસ્માઈલભાઈ, જીતુભાઈ, ઈન્દિરાબેન, લાલજીભાઈ સહિત રૂપવેલ ગ્રા.પં.ના સભ્યો સહિત આ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશભાઈ પટેલની આ સભામાં વિધિવત રીતે અનુસૂચિત જનજાતિ મોરચાના પત્ર આપી કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરી હતી અને 30 લોકો ભાજપમાં જોડાયા હતા.

રૂપવેલ ગામે બીજેપી અનુસૂચિત જનજાતિ મોરચાની બેઠક યોજાઈ હતી.

X
Vansda News - latest vansda news 040532
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App