તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | નવસારીનાવાડા ગામ ખાતે રહેતા મણીભાઈ જમશુભાઈ લાખાણી (ઉ.વ.72)ને

નવસારી | નવસારીનાવાડા ગામ ખાતે રહેતા મણીભાઈ જમશુભાઈ લાખાણી (ઉ.વ.72)ને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીનાવાડા ગામ ખાતે રહેતા મણીભાઈ જમશુભાઈ લાખાણી (ઉ.વ.72)ને બુધવારે સાંજે 7.00 વાગ્યાની આસપાસ પગમાં સાપ કરડી જતા તેમને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.નિકીતાબેન પટેલે ગ્રામ્ય પોલીસ મથકને કરી હતી. ઘટનાની વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ મથકના હે.કો. નિવૃત્તિભાઈ મહાદેવભાઈએ હાથ ધરી છે. દર્દી હાલ સભાન અવસ્થામાં હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

વાડા ગામના વૃદ્ધને સાપે ડંખ મારતા સારવાર હેઠળ

અન્ય સમાચારો પણ છે...