• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |માર્ચ મહિનાનો મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપ સયાજી વૈભવ

નવસારી |માર્ચ મહિનાનો મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપ સયાજી વૈભવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |માર્ચ મહિનાનો મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપ સયાજી વૈભવ પુસ્તકાલય નવસારી ખાતે 1લી એપ્રિલ શનિવારે સાંજે 6 કલાકે યોજાશે, જેમાં દિલીપભાઈ કંડોરીયા કાજલ ઓઝા વૈદ્ય લિખિત એક સાંજને સરનામે અને ડો. વિનેશભાઈ પટેલ વર્ગીસ કુરિયન લિખિત I too had a Dream પુસ્તક પર વાર્તાલાપ આપશે. ભાઈ-બહેનો તથા નગરજનોને વાર્તાલાપમાં પધારવા સયાજી વૈભવ પુસ્તકાલય પરિવારે જણાવ્યુ છે.

નવસારીમાં મને ગમતુ પુસ્તક યુવા વાર્તાલાપ

અન્ય સમાચારો પણ છે...