• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |તા.10 મી ડિસેમ્બર, રવિવારના દિવસે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA)

નવસારી |તા.10 મી ડિસેમ્બર, રવિવારના દિવસે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA)

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |તા.10 મી ડિસેમ્બર, રવિવારના દિવસે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા NMA TALK નું આયોજન કરવામાં આવ્યું છે. તન્મય શાહ જેઓ TEDx speaker છે અને 1 વર્ષમાં 52 શોર્ટ ફિલ્મ્સ એટલે કે એક અઠવાડિયામાં એક ફિલ્મ બનાવીને Limca Book of Record, Golden Book of World Record વગેરેમાં સ્થાન ધરાવે છે અને IIM-A, IIT-B, DAIICT, PDPU, NIFT, NIRMA યુનિવર્સિટી જેવી નામાંકીત સંસ્થાઓમાં સેમિનાર, વર્કશોપ દ્વારા ખાસ કરીને યુવા વર્ગને Motivational Tips આપીને આકર્ષવામાં સફળ રહ્યાં છે.તેઓ સવારે 10.30 થી 12.30 દરમિયાન પોતાનું વકતવ્ય MANAGE YOUR PASSION વિષય ઉપર NMA HALL,અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, નવસારી ખાતે આપશે.

નવસારીમાં 10મી ડિસેમ્બરે એનએમએ ટોક યોજાશે

અન્ય સમાચારો પણ છે...