તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી |નવસારી ઈનર વ્હિલ કલબ દ્વારા 18મીએ અલુણાની રાણીનો કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી |નવસારી ઈનર વ્હિલ કલબ દ્વારા 18મીએ અલુણાની રાણીનો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી |નવસારી ઈનર વ્હિલ કલબ દ્વારા 18મીએ અલુણાની રાણીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મહેંદી, સાડી પરિધાન, આરતી અને કેશગૂંફનની હરિફાઈ યોજાઈ હતી. હરિફાઈમાં જુદી જુદી શાળાની 200 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. હરિફાઈમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારી વિદ્યાર્થિનીઓને ઈનામ અપાયું હતું. ચોથા, પાંચમાં ક્રમે આવનાર વિદ્યાર્થિનીઓને આશ્વાસન ઈનામ અપાયું હતું. કલબની બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ઈનર વ્હિલ કલબ દ્વારા અલુણાની રાણી કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો