તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી |નવસારી સર્વોદય રોહિત સમાજના વર્ષ 2016 17 અને 2017 18 બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી |નવસારી સર્વોદય રોહિત સમાજના વર્ષ 2016-17 અને 2017-18 બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી |નવસારી સર્વોદય રોહિત સમાજના વર્ષ 2016-17 અને 2017-18 બે વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે હસમુખરાય ધોળકિયા-છાપરાની નિમણૂક કરાઈ હતી. જ્યારે ઉપપ્રમુખ જશવંતભાઈ ચૌહાણ, મંત્રી રાજેશકુમાર સોલંકી, સહમંત્રી હિતેશકુમાર પરમાર, ખજાનચી જગદીશભાઈ સોલંકી, કન્વિનર વિધવા સહાય કમિટી નરેન્દ્રભાઈ સોલંકી, કન્વિનર શિક્ષણ અને સાંસ્કૃતિક સમિતિ નટવરલાલ પરમાર, આંતરિક ઓડિટરપદે અશ્વિનભાઈ ચૌહાણ અને અમૃતભાઈ ચૌહાણની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ઉપરાંત 14 કારોબારી સભ્યોની પણ સર્વાનુમતે વરણી કરાઈ હતી.

હસમુખરાય ધોળકિયા-પ્રમુખ

રાજેશ સોલંકી-મંત્રી

નવસારી સર્વોદય રોહિત સમાજના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો