તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • કૂટણખાના પ્રકરણે કાઉન્સિલર યુવાન પર હવે તવાઈના વાદળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૂટણખાના પ્રકરણે કાઉન્સિલર યુવાન પર હવે તવાઈના વાદળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીમાંઘેલખડી વિસ્તારમાં કુટણખાનુ ચલાવતા બે મહિલા અને બે પુરૂષ દલાલ સહિત લલના સાથે કુલ 5 જણાની એસઓજીની ટીમે અટક કરી હતી. જોકે જે વિસ્તારમાં કૂટણખાનુ પકડાયું તે મકાનનો ભાડા કરાર પણ થયો નથી. જગ્યાએ કાઉન્સેલિંગ કરનાર યુવાન વતન ગયો છે ત્યારે મકાનની ચાવી દલાલો પાસે ક્યાંથી આવી તે મોટો પ્રશ્ન છે. જેને લઈ હાલ વતન ગયેલા કાઉન્સિલર પર તવાઈની શક્યતા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.એન. કન્નરે જણાવ્યું છેકે જિલ્લામાં ડિસ્ટ્રિકટ એઈડ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ યુનિટની ઓફિસ જિલ્લા પંચાયત ભવનમાં ચોથા માળે છે. જેથી કૂટણખાનામાં ઝડપાયેલા વ્યક્તિઓ સાથે કચેરીને કોઈ સંબંધ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો