તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTV ફૂટેજના આધારે મોબાઈલ ચોર ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી |સુરત સૌરાષ્ટ્ર સોસાયટી અશ્વિનીકુમારના રહેવાસી વિક્રમભાઈએ ગ્રામ્ય પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મિત્ર કિરીટભાઈ દમણથી પરત ફરતા જમવા માટે કાઠિયાવાડી સરોવર હોટલમાં ગયા હતા. ત્યાં તેમનો મોબાઇ ગુુમ થતાં સીસીટીવી ફૂટેજમાં ચકાસણી કરી હતી. તેમાં મોબાઈલ ચોરીની ખબર પડતા પોલીસને જાણ કરતા એલસીબી પીઆઈ જે.એન. પંચાલની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સીસીટીવી ચેક કરી મોબાઈલ ચોરનારની તપાસ હાથ ધરી હતી. દરમિયાન મોબાઈલ ચોરી કરનાર શિવસિંગ ઉર્ફે શિવો કિશનભાઈ (વિજલપોર)ની ઓળખ થતા પોલીસે તેના ઘરે જઈ તેના ખિસ્સામાંથી ચોરીનો મોબાઈલ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો