તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • લોકોએ બાલ્કની અને ટેરેસ ઉપરથી જાહેરસભાનો લાભ લીધો

લોકોએ બાલ્કની અને ટેરેસ ઉપરથી જાહેરસભાનો લાભ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીલુન્સીકૂઈ ગ્રાઉન્ડની આસપાસની બિલ્ડિંગમાંથી લોકોએ વડાપ્રધાન મોદીની જાહેરસભાનો લાભ ઉઠાવ્યો હતો. લોકોએ સ્થળ ઉપર હાજર રહેવાની જગ્યાએ પોતાના બિલ્ડિંગમાં ઘરની બાલ્કનીમાંથી સભાનો આનંદ લૂંટ્યો હતો. ઉપરાંત્ ગ્રઉન્ડ ભરાઇ ગયું હતુ તો લોકોએ બહાર ઉભા રહીને પણ મોદીનું ભાષણ સાંભળ્યું હતુ. લુન્સીકૂઇ ગ્રાઉન્ડની આજુબાજુ અંદાજિત પાંચથી વધુ મોટી બિલ્ડિંગ આવેલી છે. તેમાં મોટાભાગે રહેતા લોકો બાલ્કની અને ટેરેસ ઉપર જોવા મળ્યા હતા. મોીના કાર્યક્રમને લઇ શહેરની કેટલીક શાળઓમાં વહેલી રજા આપી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...